નકલી રેમડેસિવીર ઈન્જેક્શન કૌભાંડમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2021 12:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનકલી રેમડેસિવીર ઈન્જેક્શનના કૌભાંડમાં સુરતમાંથી ઝડપાયેલા પાંચ શખ્સોની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓએ વેચેલા નકલી ઈન્જેક્શનનું પગેરુ શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.10 દિવસ અગાઉ જ આરોપીઓએ નકલી ફેક્ટરી શરૂ કરી હતી.