રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં આવતીકાલે યોજાશે મતદાન, કેટલા ઉમેદવારો છે મેદાને?
abp asmita
Updated at:
18 Dec 2021 09:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યની આઠ હજાર 684 ગ્રામ પંચાયતોમાં આવતીકાલે મતદાન યોજાશે. 27 હજાર 200 ઉમેદવારો ગ્રામ પંચાયત ચૂંટણીના મેદાનમાં છે. આવતીકાલે 23 હજારથી વધુ મતદાન મથકોમાં મતદાન થશે.