મોરબી સિવિલ હોસ્પિટલની ખુલી પોલ, ત્રણ વર્ષથી તૈયાર બ્લોક ધૂળ ખાઈ રહ્યાં છે, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળમાં મોરબીમાં 250 બેડ ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલ બેહાલ છે. ત્રણ વર્ષ પહેલા ટ્રોમા સેન્ટરને અડીને ત્રણ માળનો બ્લોક ઓક્સિજન લાઈન ન નખાતા ધૂળ ખાઈ રહ્યો છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી હોસ્પિટલ બેકાર હાલતમાં જોવા મળી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Civil Hospital ABP ASMITA Corona ABP Live Oxygen Line ABP News Live Trauma Center