પોરબંદર: કોરોનાના 3 કેસ નોંધાયા, બેન્કને એક દિવસ બંધ રાખવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પોરબંદરમાં કોરોનાના 3 કેસ સામે આવ્યા છે. વાર્ડ પ્લોટની બેન્ક ઓફ બરોડાના મેનેજર સહીત 3 લોકો સંક્રમિત થયા છે. પોઝીટીવ કેસ સામે આવતા બેન્કને એક દિવસ બંધ રાખવામાં આવી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram