પોરબંદરઃ બોટમાં ગેસ સિલિન્ડરની પાઈપ લીકેજ થતા લાગી ભીષણ આગ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
01 Nov 2021 05:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરમાં બોટમાં ગેસ સિલિન્ડરની પાઈપ લીકેજ થતા ભીષણ આગ લાગી છે. આગના કારણે 2 ખલાસીઓ દાઝી ગયા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જય સોમનાથ નામની બોટમાં આગ લાગી છે.