ઓસ્ટ્રેલિયાએ ભારત બાયોટેકની રસીને આપી મંજૂરી, હવે પ્રવાસીઓ કોઈપણ પ્રતિબંધ વિના મુસાફરી કરી શકશે

Continues below advertisement

ઓસ્ટ્રેલિયા સરકારના આરોગ્ય વિભાગે ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપી છે. હવે 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના મુસાફરો જેમણે રસી લીધી છે તેઓ કોઈપણ પ્રતિબંધ વિના ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ મેળવી શકશે. Covaxin મેળવનાર મુસાફરને સંપૂર્ણ રસીકરણ મળ્યું હોવાનું માનવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram