પોરબંદર: કુતિયાણાનું ધરસણ ગામ થયું સંપર્ક વિહોણું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પોરબંદરના કુતિયાણાના ધરસણ ગામે પાણીનો જળ પ્રવાહ વધ્યો છે. જેને કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું છે. ભાદર નદીમાં નવા નીરની આવક થતા ગામમાં પાણી ફરી વળ્યાં છે. સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
Continues below advertisement