પોરબંદર મરીન પોલીસને બે શંકાસ્પદ કબૂતર મળ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
10 Dec 2021 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદર મરીન પોલીસને બે શંકાસ્પદ કબૂતર મળ્યા છે. માછીમારને આ બંને શંકાસ્પદ કબૂતર મળ્યા હતા. બંને કબુતરના પગમાં ચિપ હોવાની આશંકા છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. તમામ સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે.