કુતિયાણા તાલુકામાં ડાયાલીસીસ સેન્ટર ફાળવવા સાંસદ રમેશ ધડૂકે નીતિન પટેલને લખ્યો પત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે કુતિયાણા તાલુકામાં ડાયાલીસીસ સેન્ટર ફાળવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો હતો.