પોરબંદરઃ સાંદપિની ગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન, અંબાણી પરિવારે આપી ખાસ હાજરી

Continues below advertisement

પોરબંદરમાં સાંદિપની ગૌરવ એવોર્ડ સમારોહ(Sandpini Pride Award Ceremony) યોજાયો હતો. જેમાં અંબાણી પરિવારે ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમમાં કોકિલા બેનને રાજશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram