પોરબંદર: સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ, દર્દીઓને પડી રહી છે હાલાકી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ જોવા મળી રહી છે. તબીબોનો અછત હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સર્જન, ફિઝીશિયન અને આરએમઓની જગ્યા અહીં ખાલી છે. સિવિલ સર્જનની બદલી થતા એક મહીનાથી આ જગ્યા ખાલી પડી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Government Porbandar ABP News Hospital Doctor Patients RMO Surgeon ABP Live Physician