અસિત વોરાનું રાજીનામુ લેવાય તેવી શક્યતા, પ્રદેશ કોંગ્રેસની માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અસિત વોરાનું રાજીનામુ લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તો આ તરફ દિનેશ બામભણીયાએ જણાવ્યું હતું કે રાજીનામુ લેવામાં આટલો વિલંબ કેમ થઇ રહ્યો છે? અસિત વોરાના રાજીનામાં માટે પ્રદેશ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં અસિત વોરાના રાજીનામા માટે પ્રદેશ કોંગ્રેસે દેખાવો કર્યા હતા. પોલીસે દેખાવો કરી રહેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. પેપર લીક મામલે કોંગ્રેસ કાર્યકરો પ્રદર્શનો કરી રહયા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Protest Gujarat News ABP News State Resignation Asit Vora ABP Live Pradesh Congress ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Demonstrations Asmita Gujarati News ABP News