સૌરાષ્ટ્રના અમુક જિલ્લમાં પેટ્રોલ-ડિઝલની અછત સર્જાવાની શક્યતા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સૌરાષ્ટ્રના અમુક જિલ્લમાં પેટ્રોલ અને ડિઝલની અછત સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કંપનીએ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો આપવાનું બંધ કર્યું છે. પેટ્રોલ પંપ ફેડરેશને સચિવને પત્ર પાઠવી કરી જાણ. પેટ્રોલ અને ડિઝીલની અછત સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram