સુરેન્દ્રનગરના લીંબડી સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં વીજળી ગૂલ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગરના લીંબડી સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં અચાનક વિજળી ગુલ થઈ જતાં દર્દીઓને હાલાકી પડી હતી. શોર્ટ સર્કિટને કારણે ડાયાલિસિસ વિભાગમાં વિજળી ગુલ થઈ જતાં દર્દીઓને અંદાજે એક કલાક સુધી રઝળવુ પડ્યું હતું. હોસ્પિટલના સતાધીશો સહિત તંત્રની બેદરકારી સામે આવી હતી.
Continues below advertisement