રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ, આગામી કેટલા દિવસ વરસાદની કરાઇ આગાહી?
Continues below advertisement
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ૩ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો હતો. આગામી ત્રણ દિવસમાં અમદાવાદ,આણંદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. દમણ, ખેડા, બોટાદ, દાહોદ, ભાવનગરમાં સોમવારે વરસાદ વરસી શકે છે.
Continues below advertisement