બોટાદ શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, નદીમાં જામ્યા ગંદકીના થર,જુઓ વીડિયો
Continues below advertisement
ચોમાસું(monsoon) શરૂ થવાની તૈયારીમાં જ છે એવામાં બોટાદ(Botad)માં પ્રિ મોન્સૂન(pre-monsoon) પ્લાન માત્ર કાગળ પર જોવા મળી રહ્યો છે. અહીંયા નદીમાં ગંદકીના થર જામી ચૂક્યા છે.નદીનું પાણી જો રોડ પર ફરી વળશે તો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.
Continues below advertisement