અરવલ્લીની આ શાળાની સગર્ભા શિક્ષિકાનું કોરોનાથી નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીમાં માલપુરની પી.જી.મહેતા હાઈસ્કૂલના સગર્ભા શિક્ષિકાનું કોરોનાથી મોત થયું છે.રેખાબેન વાઘેલાનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Death Corona Virus Corona Corona Infection Aravalli High School Malpur PG Mehta Pregnant Teacher