Cyclone Tauktae:રાજ્યભરમાં વાવાઝોડા સામે પહોંચી વળવાની તૈયારી શરૂ,ક્યાં કેટલી ટીમ કરાઈ તૈનાત

Continues below advertisement

ભરુચ(Bharuch)ના જંબુસરમાં વાવાઝોડા(Hurricane)ના પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીંયા સિક્યોરિટી(Security) પણ વધારી દેવાઈ છે.તો આ તરફ આણંદમાં 2 NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram