રાષ્ટ્રપતિ ચૂંટણી અપડેટઃ વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે નીતિશ કુમારની શક્યતાઓઃસૂત્ર
abp asmita
Updated at:
22 Feb 2022 12:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર નીતિશ કુમાર હોઈ શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પહેલ શરૂ કરી છે. આ વર્ષે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.