હિંમતનગર શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક થતાં લીલા શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો, જુઓ વિડીયો
Continues below advertisement
હિંમતનગર (Himmatnagar) શાકભાજી (vegetables) માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક થતાં લીલા શાકભાજીના (green vegetables) ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ અંદાજે 12 હજાર હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચતા પાકને નુકસાન થયું હતું. હવે શાકભાજીના પૂરતા ભાવ ણ મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Continues below advertisement
Tags :
Gujarat News World News Himmatnagar Vegetables Sabarkantha Green Vegetables ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP ABMIT Vegetable Market Yard