પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુસ્ટર ડોઝ માટે જાહેરાત કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Dec 2021 05:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુસ્ટર ડોઝ માટે જાહેરાત કરી હતી. જેમાં 3 વર્ષથી 5 વર્ષના બાળકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. આ સિવાય ફ્ર્ન્ટ લાઈન વોરિયર્સને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.