11 માર્ચે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

11 માર્ચે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. પીએમના આગમન માટે ચુસ્ત બંદોબસ્ત અને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સભા સ્થળે જઈ તૈયારાઈઓ મામલે માહિતી મેળવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram