દાહોદ શહેરની આ શાળાના આચાર્ય કોરોના પોઝિટીવ થતા ફફડાટ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 02:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદ શહેરની ભાટવાડા પ્રાથમિકા શાળાના આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.ત્યારબાદ નગરપાલિકાની ટીમે શાળાના વર્ગખંડોને સેનેટાઈઝ કરવાનું શરૂ કર્યું છે.