ખાનગી શાળામાં સ્કૂલ બસના હેતુથી વપરાતા વાહનોને લઈ રાજ્ય સરકારે કરી મહત્વપૂર્ણ જાહેરાત

Continues below advertisement

રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી તારીખ 1 એપ્રિલ-2017 પહેલાં રજિસ્ટ્રર્ડ થયેલી બસો માટે તારીખ 1 એપ્રિલ-2020થી તા.31 ડિસેમ્બર-2020 સુધીના સમય માટેનો મોટર વાહન વેરો-વ્હીકલ ટેક્ષ માફ કરવામાં આવ્યો છે. આવી સ્કૂલ બસો આ સમયગાળા દરમ્યાન અન્ય કોઇ વ્યાપારીક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી તેની ચકાસણી કર્યા બાદ તેને નોનયુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram