રાજ્યના ત્રણ હજારથી વધુ પોલીસકર્મીઓને અપાયુ પ્રમોશન, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
12 Nov 2021 06:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય પોલીસ દળને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ત્રણ હજાર 359 પોલીસ કર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. 1 હજાર 949 પોલીસકર્મીઓને ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવ્યું છે.