આગામી પાંચ વર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના -2 માટે 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
Continues below advertisement
બજેટમાં વન બંધુ કલ્યાણ યોજના-1ની વિકાસ ગાથાને વધુ ઉંચાઈએ લઈ જવા માટે આગામી પાંચ વર્ષ માટે વન બંધુ કલ્યાણ યોજના -2 અમલમા મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે રૂપિયા 1 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Continues below advertisement