Gujarat Budget Session 2021:મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૦ કરોડની જોગવાઈ

Continues below advertisement
ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂ. ૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  ૧૦ ગામ દીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. ૪૩ કરોડની જોગવાઈ કરાઇ છે. ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઇ છે. મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ કરી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram