Gujarat Budget Session 2021: સ્વચ્છ ભારત મિશન હેઠળ 800 કરોડ રૂપિયાની જોગવાઇ
Continues below advertisement
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું નીતિન પટેલે કહ્યું કે આ વખતે 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે.આ વખતેના બજેટમાં ગુજરાતની જનતા પર કોઈ વધારાનો વેરો લાદવામાં આવ્યો નથી. સ્વચ્છ ભારત મિશન હેઠળ 800 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
Continues below advertisement