35 લાખના લાંચકાંડમાં PSI શ્વેતા જાડેજાને હાઇકોર્ટે જામીન આપ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ:  35 લાખના લાંચકાંડમાં PSI શ્વેતા જાડેજાને હાઇકોર્ટે (High court)જામીન આપ્યા છે. રૂપિયા એક લાખના બોન્ડ પર છૂટકારો થયો છે.  આરોપી મહિલા છે અને ગત જુલાઇથી જેલમાં હોવાની રજૂઆત કરવામાં આવી હતી. દુષ્કર્મના આરોપી અને બિલ્ડર પાસેથી રૂપિયા 35 લાખની લાંચ લેનાર સસ્પેન્ડેડ પીએસઆઇ શ્વેતા જાડેજાને હાઇકોર્ટે જામીન પર મુક્ત કર્યાં છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram