વલસાડમાં ક્રિકેટ રમવા બાબતે જાહેરમાં બની મારામારીની ઘટના, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વલસાડમાં ક્રિકેટ રમવા બાબતે જાહેરમાં બની મારામારીની ઘટના. 3થી 4 જેટલા શખ્સોએ યુવક પર હુમલો કર્યો. મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ. ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગામી કાર્યવાહી હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram