ફટાફટ: PAASના મુદ્દા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજુ કરાશે:અલ્પેશ કથીરિયા
Continues below advertisement
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો. રાજ્યમાં બિનહથિયારી પોલીસની ભરતી કરાશે. અમદાવાદ પૂર્વમાં ગાય અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. કાર ચાલકનો બચાવ અને ગાય થઇ ઈજાગ્રસ્ત. પાટીદાર અનામત આંદોલન સમિતિની યોજાઈ બેઠક. PAASના મુદ્દા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજુ કરાશે.
Continues below advertisement
Tags :
Police Accident Car Corona Recruitment ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live News World New ABP Asmita Live