Raghavji Patel | મારે શિક્ષક બનવું હતું, પણ રાજકારણના રવાડે ચડી ગયો
gujarati.abplive.com
Updated at:
07 Nov 2023 08:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRaghavji Patel | ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલ આજે હળવા મૂળમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, મારે તો શિક્ષક બનવું હતું પણ હું રાજકારણના રવાડે ચડી ગયો.