Rahul Gandhi Nyay Yatra | રાહુલની ન્યાય યાત્રામાં ચૈતર-ગોપાલ હાજર, ફૈઝલ-મુમતાઝ ગેરહાજર
gujarati.abplive.com
Updated at:
09 Mar 2024 06:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRahul Gandhi Nyay Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાતમાં અત્યારે ન્યાય યાત્રા ફરી રહી છે, આજે ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે, અને આજે રાહુલ ગાંધી છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં કાર્યકરો સાથે ફરશે, આ દરમિયાન કોંગ્રેસની સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો સાથે ચૈતર વસાવા પણ આ ન્યાય યાત્રામાં જોડાશે. જોકે, આ યાત્રામાં ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ ગેરહાજર રહ્યા હતા.