કચ્છના મુંદ્રા પોર્ટ પર કેબલ તૂટતા ક્રેનથીમાં રેલવેનું એન્જિન ધડાકાભેર પટકાયું જમીન પર, જાનહાનિ ટળી
Continues below advertisement
અદાણી સંચાલિત કચ્છના મુંદ્રા પોર્ટ(Adani-run Mundra port) પર ક્રેનમાંથી લિફ્ટ કરાઈ રહેલ રેલવેનું એન્જિન(engine of a railway) કેબલ તૂટી જતા એન્જિન ધડાકાભેર પટકાયું હતું. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.
Continues below advertisement
Tags :
Railway Mundra Port Breaks ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Cable Kutch City