સાબરકાંઠાના વિજયનગરમાં બે દિવસના વિરામ બાદ વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સાબરકાંઠાના વિજયનગરમાં બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. ખેડૂતોના પાકને પાણી મળતા ખેડૂતોએ હાશકરો અનુભવ્યો હતો. સાબરકાંઠામાં સિઝનનો 39.45 ટકા વરસાદ વરસ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram