સૌરાષ્ટ્રના 40 તાલુકામાં વરસાદ, પૂરની સ્થિતિનું નિર્માણ થયું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2021 10:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રના 40 તાલુકામાં (40 talukas) વરસાદ પડ્યો છે. (Rain and flood conditions) પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં માળિયા હાટીનામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામકંડોરણા, વેરાવળમાં પણ વરસાદી માહોલ છવાયો છે.