રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત,માર્કેટિંગ યાર્ડમાં પાક પલળ્યા; ક્યાં થયું કેટલું નુકસાન?
Continues below advertisement
રાજ્યમાં આજે પણ માવઠાનું સંકટ યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાંના કારણે ઘણું નુકસાન થયું છે.
Continues below advertisement