રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં ખાબક્યો વરસાદ, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ(Rain) નોંધાયો છે. સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલી અને મહુવા પંથકમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram