રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ(rain) વરસ્યો છે. સુરત(Surat)ના માંગરોળમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે વલસાડના ઉમરગામમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarat Monsoon Rain ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV 149 Talukas