નવસારીમાં વહેલી સવારથી મેઘરાજાનું થયું આગમન, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?
Continues below advertisement
નવસારી જિલ્લામાં વહેલી સવારથી શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. અહીંયાના દુધિયા તળાવ, મંકોડીયા, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.ગરમીના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Rain Navsari- Arrival ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live