અમરેલીના લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લાઠી શહેરમાં વરસેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.