કોળી-ઠાકુર સમાજે પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઇએ તે અંગે કરી માંગ, જાણો શુ છે મામલો?

Continues below advertisement

રાજકોટમાં કોળી-ઠાકુર સમાજે પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઇયે તે અંગે માંગ કરી છે. રાજકોટમાં આ મામલે બેઠક યોજાઇ હતી. રાજ્યમાં કોળી-ઠાકુર સમાજની વસ્તી વધુ છે. અગાઉ પાટીદાર અને ક્ષત્રિય સમાજે પણ પોતાના સમાજના મુખ્યમંત્રી અંગે માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram