રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે ખેડૂતો અને ખૈલેયાઓને કર્યા નિરાશ, જુઓ ક્યા ખાબક્યો વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Oct 2021 03:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિના ત્રીજા દિવસે વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદથી ખૈલેયાઓના રંગમાં ભંગ પડ્યો છે. નવરાત્રિના પહેલા દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.