અમરેલીના બાબરા પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2021 05:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના બાબરા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હજી સારો વરસાદ પાડવા માટે ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે.