પેટાચૂંટણીમાં હાર બાદ રાજીવ સાતવે ગુજરાત પ્રદેશ પ્રભારી પદેથી રાજીનામું આપવાની મુકી દરખાસ્ત

Continues below advertisement

પેટા ચૂંટણીમાં હાર બાદ રાજીવ સાતવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પદેથી રાજીનામું આપવાની દરખાસ્ત મુકી હતી. સોનિયા ગાંધી સાથેની બેઠકમાં નૈતિકતાના ધોરણે રાજીનામું આપવા માટે માંગ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા અમિત ચાવડા અને નેતા વિપક્ષના પદ પરથી રાજીનામું આપવા પરેશ ધાનાણીએ પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram