રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પેપર લીક થયા મામલે મોટો ખુલાસો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પેપર લીક થયા મામલે મોટો ખુલાસો થયો છે. પરીક્ષાનું પેપર સૂર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. બી.કોમ અર્થશાસ્ત્રનું પેપર સૂર્ય પ્રિન્ટિંગ પ્રેસ્સમાં છપાયું હતું. સત્તાધીશોની બેદરકારીના વિદ્યાર્થીઓના મહેનત પર પાણી ફરી વળ્યું છે. બાબરની કોલેજના ક્લાર્ક સહીત 5 લોકોની અટકાયત કરાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajkot Gujarat News ABP News State Saurashtra University Economics College Paper Authorities ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News