Rajkot:કોરોનાકાળમાં ડો.રઘુવીર જોશીની ઉદારતા,કેટલા રૂપિયાની ફીમાં કરે છે દર્દીઓની સારવાર?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ડો.રઘુવીર જોશી 50 રૂપિયાની ફીમાં દર્દીઓની સારવાર કરે છે. હાલ ચાલી રહેલી મહામારીમાં રઘુવીર જોશી ઓછી ફીમાં સારવાર કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરી રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram