રાજૂલામાં રેલવેની જમીન વિવાદ મુદ્દે MLA અમરીશ ડેરે શું આપી પ્રતિક્રિયા?, જુઓ વીડિયો
Continues below advertisement
રાજૂલા(Rajula)ની રેલવેની જમીન વિવાદ મુદ્દે ધારાસભ્ય(MLA) અમરીશ ડેરે(Amrish Der) પ્રતિક્રિયા આપી છે. રેલવેની પડતર જમીન નગરપાલિકાને આપવામાં આવે તેવી અમરીશ ડેરે માંગ કરી હતી. તેમણે કહ્યું કે, રાજુલાની જનતાના સમર્થનથી સરકાર સુધી અમારી વાત પહોંચી ગઈ છે.
Continues below advertisement