અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ વાયરલ ઓડિયો ક્લિપ અંગે શું આપી પ્રતિક્રીયા?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના સાંસદ નારણ કાછડીયાની ઓડિયો ક્લિપ અંગે પ્રતિક્રીયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ડોક્ટર હાર્દિકને ઓળખતો નથી.મારા મોબાઈલમાં ડોક્ટરનો ફોન નંબર પણ નથી.