રાજ્યમાં કોરોનાના સતત બીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ, જાણો કેટલા દર્દીઓના થયા મૃત્યુ?

Continues below advertisement

રાજ્યમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં કોરોના દિવસેને દિવસે ચિંતાજનક રીતે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે. શનિવારે રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક બે હજાર 815 પોઝિટીવ કેસ નોંધાયા.. તો સાડા ત્રણ મહિના બાદ 13 દર્દીઓના મૃત્યુ નિપજ્યા. સુરતમાં ચાર, અમદાવાદમાં ચાર, ભાવનગર, રાજકોટ,તાપી અને વડોદરામાં એક એક દર્દીને કોરોના ભરખી ગયો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram